Posts

ન્યાયતંત્ર: જવાબદેહિતા વિનાની સતા?

  નોધ :   અહીયા રજૂ કરવામાં આવેલ માહિતિનો આશય ન તો ન્યાયતંત્રની અવમાનનાનો છે ન તો ન્યાયાલયે આપેલ નિર્ણયોની ટીકા કરવાનો. સાચા તથ્યો અને માહિતિ વડે મુદ્દાનું વિશ્લેષણ કરવું એ જ મારો મુખ્ય ધ્યેય છે.   ન્યાયતંત્ર : જવાબદેહિતા વિનાની સતા ?               “ વાડ થઈ ચીભડા ગળે” આ કહેવત આપણે સ્વાર્થી નેતાઓ , ભષ્ટાચારી તંત્ર કે અનૈતિક સંસ્થાઓ માટે વાપરતા હોઈએ છીએ પણ આજે ન્યાયતંત્ર વિષયના લેખમાં કેમ આવુ લખવુ પડયું ? સવાલ સાચો છે... પણ આ સવાલ હજારો સમસ્યાઓથી ઘેરાયેલો છે. આવુ કેમ ?               બંધારણે આપણને સર્વાગી વિકાસ , ન્યાયી સમાજ તથા સમાન તકોની પ્રાપ્તિ માટે મુળભુત અધિકારો આપ્યા છે. જેને બંધારણના અનુ-૩૨ વડે “ બંધારણીય ઉપચાર” નુ કવચ પણ મળેલ છે.જેનો અર્થ એ છે કે અડધી રાત્રે પણ તમે અન્યાયની સામે કોર્ટના દરવાજા ખટખટાવી શકો છો.પણ સવાલ એ ઊભો થાય છે કે જો “ન્યાયતંત્ર” વડે જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂળભૂત અધિકારોનુ હનન થાય તો.... ? ન્યાયતંત્ર જ પોતાનુ કાર...

અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?

                 અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?     ‘’ યે મહાન દ્શ્ય હૈ , ચલ રહા મનુષ્ય હૈ , અશ્ર - સ્વેદ - રક્ત સે , લથપથ , લથપથ , લથપથ , અગ્નિપથ , અગ્નિપથ , અગ્નિપથ ’’                               અગ્નિપથ નામ કાને પડતા જ હરિવંશરાય બચ્ચનની અગ્નિપથ ફિલ્મની કાવ્ય પંક્તિ જ યાદ આવે પણ “ અગ્નિપથ ” ના નામે આજે દેશમાં કયાંક વિરોધના વંટોળ જામ્યા છે તો કયાંક સમર્થનમાં રેલીઓ . મોદી સરકાર દ્ધવારા લવાયેલ અગ્નિપથ યોજનાની વિરોધમાં દેશના કેટલાક યુવાનોમાં રોષ છે . જેઓ પોતાનો રોષ જાહેર સંપતિઓ ને આગ લગાવીને દર્શાવે છે . પણ એ લોકો ભુલી જાય છે કે આ જાહેર સંપતિઓ પોતના ટેક્ષના રૂપિયાથી જ બનેલ છે . અંતે તેઓ કુહાડો તો પોતાના પગ પર જ મારે છે . છેલ્લા કેટલાક સમયથી સમાજમાં કોઇ પણ મુદ્દ્...